Ankit Trivedi

Ankit Trivedi in Ahmedabad; june 2025 Ankit Trivedi (born 9 March 1981) is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include ''Gazal Purvak'' (collection of ghazals) and ''Geet Purvak'' (collection of geets). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize, Yuva Gaurav Puraskar, and the Yuva Puraskar. In 2019, he was awarded a D.Lit. by Gujarat University.

કવિ અંકિત ત્રિવેદી ગુજરાતી ભાષા શ્વસે છે. દુનિયાના દરેક ગુજરાતીના હૃદયમાં વસે છે. એમના લખાણો અને એમની વાણીમાં પોઝિટિવિટીની સરવાણી છે. એમણે 57 જેટલાં પુસ્તકોથી ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે. 6 નાટકો, 2 ફિલ્મો, 1 દૈનિક ધારાવાહિક (260 એપિસોડ),9 ફિલ્મી - નોન ફિલ્મી ઓડિયો આલ્બમો ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે. એમણે લખેલી ફિલ્મોનો આગવો અંદાજ છે. વર્તમાન પત્રોમાં 'ઓફબીટ' અને 'જીવનના હકારની કવિતા' જેવી ખૂબ જ લોકપ્રિય કોલમ લખે છે. યુ-ટ્યૂબ પર કવિ તરીકે દોઢ લાખથી વધારે ફોલોઅર્સ હોય તેવા ગુજરાતી ભાષાના તેઓ એક માત્ર કવિ છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની એમની રિલ્સ અને વાતો સરેરાશ 20 લાખ કરતા પણ વધુ ગુજરાતીઓ દરરોજ માણે છે. એમને Live સાંભળવાનો જાદુ અનેરો છે. બીજી ભાષાના લોકો પણ એમની ભાષા અને ભાવથી એમને ચાહે છે. એમની શૈલીએ ગુજરાતી ભાષામાં અનોખો ચીલો ચાતર્યો છે. ભાવકો અને ચાહકો માટે અંકિત ત્રિવેદી ગુજરાતી ભાષાનું મોરપીંછ છે.

Poet Ankit Trivedi breathes the Gujarati language. He resides in the hearts of every Gujarati around the world. His writings and his voice carry a stream of positivity. With 57 published books, he has immensely enriched Gujarati literature. He has also written 6 plays, 2 films, 1 daily television series (260 episodes), and 9 film and non-film audio albums—all of which have been highly popular. The films he has written have a unique perspective.

He writes highly popular columns in newspapers such as ''"Offbeat"'' and ''"Jeevan na Hakaar ni Kavita"'' (Poetry of Life’s Positivity). He is the only Gujarati poet with over 150,000 subscribers on YouTube. His Instagram and Facebook reels and talks are enjoyed by over 2 million Gujaratis every day on average.

Listening to him live is a magical experience. People from other languages also admire him for the depth of his language and emotions. His style has created a distinct and graceful imprint in Gujarati literature.

For his admirers and followers, Ankit Trivedi is the peacock feather of the Gujarati language. Provided by Wikipedia
Showing 1 - 1 results of 1 for search 'Ankit Trivedi', query time: 0.01s Refine Results
  1. 1
    by Ankit Trivedi
    Published 2013
    Printed Book